Congress alleges monthly hafta collection from shuttle rickshaws December 08, 2025

રિક્ષાવાળા ભાઈ સાથેનો અસલ લાઈવ સંવાદ

હેમાંગ રાવલ : એટલે હપ્તો માલિક આપે છે કે તમારે આપવાનો રૂ.1000?

રિક્ષા ચાલક : માલિક આપે.

હેમાંગ રાવલ : તો કોણ લેવા આવે? પોલીસવાળા આવે? કે તમારે આપી દેવાનું?

રિક્ષા ચાલક : એ વહીવટદાર આવે.

હેમાંગ રાવલ : હં, પછી?

રિક્ષા ચાલક : એને આપી દેવાનું. એ સ્ટીકર લગાવી દે.

રિક્ષા ચાલક : વહીવટદાર આપે.

હેમાંગ રાવલ : હં.

રિક્ષા ચાલક : એ સ્ટીકર લગાવે કે ના લગાવે એની જ જવાબદારી. (રિક્ષા માલિકની) આ તો પકડાય તોય એને જ જોવાનું.

હેમાંગ રાવલ : એમ નહિ, પણ ધારો કે સ્ટીકર લાગેલું ના હોય તો પોલીસવાળા ચેક કરે છે?

રિક્ષા ચાલક : પોઈન્ટવાળા હોય ને.

હેમાંગ રાવલ : સ્ટીકર હોય તો ના પકડે?

રિક્ષા ચાલક : હં. પોઈન્ટવાળા સ્ટીકર હોય તો ના પકડે. સ્ટીકર તને નીકળી ગયું હોય ને, ઊભો રાખે, તો કહીએ કે સ્ટી

See Full Page